(0278) 2424137

Assignment

એસાઇન્મેન્ટ સબમિશન સંબંધિત માહિતી

સેમેસ્ટર 2, 4 ,6 ના વિદ્યાર્થીઓ કોરોના મહામારી ને ધ્યાન માં રાખતા આ વર્ષ એસાઇન્મેન્ટ તારીખ ૦૮/૦૫/૨૧ થી ૧૨/૦૫/૨૧ દરમિયાન ઓનલાઈન લેવાનો નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીઓ એ પેહલા અહી આપેલા ફોર્મેટ A અને B ને ડાઉનલોડ કરી ને સંપૂર્ણ વિગત ભરી અને દરેક વિષય ના સ્વ હસ્ત્તે લખેલ એસાઇન્મેન્ટ સાથે સ્કેન કરી PDF ફોર્મેટ મા નીચે ની લીંક ઉપર અપલોડ કરવાં ના રહશે.


એસાઇન્મેન્ટ ઓનલાઈન સબમિટ કરવા અહી ક્લિક કરો


ઉપર ની લીંક ખોલવાથી તમારું Admission Form ખુલશે, તો દરેક વિદ્યાર્થીએ પોતાની પર્સનલ ડીટેઈલ જેમ કે મોબાઇલ નંબર અને email id અપડેટ કરવું હોય તે કરી લેવાનું રેહશે. ત્યાર બાદ દરેક વિષય ની નીચે Assignment Upload નું Button દ્વારા એસાઇન્મેન્ટ ની PDF ફાઈલ UPLOAD કરવાની રહશે.


ખાસ નોંધ:

પીડીએફ જે લોકો અપલોડ કરે છે તે લોકોએ પીડીએફ નું નામ નીચે મુજબ રાખવું. જે સેમેસ્ટર માં હોય તે લખવું,પછી ડિવિઝન પછી જે તે વિષય નુ ટૂંકું નામ અને લાસ્ટ માં dot pdf. Ex. 6th Semester વાળા સ્ટુડન્ટ્સ નીચે મુજબ ફાઈલ નુ નામ આપશે 6ABC.pdf -6th Semester, Division A and subject name is Business Communication

એસાઇન્મેન્ટ ઓનલાઈન સબમિટ કરવા ની સમય મર્યાદા ઉપર લિખિત તારીખો પૂરતી જ હોવાથી તે સમય ગાળા માં એસાઇન્મેન્ટ ફરજીયાત અપલોડ કરવાનું રહેશે અને ત્યાર બાદ એસાઇન્મેન્ટ રુબરુ માં કે ONLINE સ્વીકારવા માં આવશે નહિ, તેથી સમયસર સબમિટ કરવાની સંપૂર્ણ જવાબદારી ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓ ની રહશે જેની સર્વે વિદ્યાર્થીઓ એ નોંધ લેવી. એસાઇન્મેન્ટ ઘરે બેઠા જ મોબાઈલ કે ટેબલેટ કે લેપટોપ કે કોમ્પુટર દ્વારા અપલોડ કરી શકાશે. જેથી લોકડાઉન માં સાઇબર કાફે બંધ હોવાથી એસાઇન્મેન્ટ ઓનલાઈન અપલોડ કરી શક્યા નહિ તેવી કોઈ દલીલ ગ્રાહ્ય રાખવા માં આવશે નહિ.

Website Visits: Visitor Hit Counter