(0278) 2424137

B.Com Admission 2021-2022

B.Com. Semester-1 ના ગુજરાતી માધ્યમની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.


મેરીટ ક્રમાંક મુજબ સુચવેલા રીપોર્ટીંગ સમયે અચૂકપણે ઉપસ્થિત રહેશો


          
                         University Schedule                                                        Admission Booklet                                                Final Merit List

   
                                Third Merit Admission Programme                         Second Merit Admission Programme                                    College Schedule

Subjects (Core Elective & Specialization)

Fee Structure:

Regular Fee For Boys : Rs. 1375/-

Regular Fee For Girls : Rs. 775/-

Sankhyadhik Fee For Boys : Rs. 3375/-

Sankhyadhik Fee For Girls : Rs. 3375/-


:: ફી ભરવા માટેનું સ્થળ ::

સ્વામી વિવેકાનંદ હોલ, એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર.


:: ફી ભરતા સમયે રજુ કરવાના જરૂરીપ્રમાણપત્રો ::

દરેક પ્રમાણપત્રોના બે સેટ નીચે આપેલ ક્રમ મુજબ નકલો સ્વપ્રમાણિત કરી જોડવા.

(૦૧) ઓલાઈન ભરેલ ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા.


(૦૨) ધોરણ - ૧૨ની માર્કશીટની નકલ.


(૦૩) પ્રથમ પ્રયત્નનું પ્રમાણપત્ર (First Attempt) ની નકલ (સ્કુલ માંથી આપેલ).


(૦૪) શાળા છોડયાનું (School Leaving Certi.) પ્રમાણપત્રની નકલ.


(૦૫) આધાર કાર્ડની નકલ.


• જો ઉમેદવારે અનામત કેટેગરીમાં એડમીશન મેળવ્યું હોય તો નીચે પૈકી લાગુ પડતાં સંબંધિત આધારો જોડવા ફરજીયાત છે.

(૦૬) SC/ST/SEBC-OBC/EWSનો જાતિનો દાખલો.


(૦૭) SEBCના ઉમેદવારોનું 01/04/2019 પછીનું નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ.


(૦૮) સ્ટાફ કેટેગરી હોય તો તેનો દાખલો.


(૦૯) સ્પોર્ટ્સના પ્રમાણપત્રોની નકલ.


(૧૦) PEC સર્ટીફીકેટ (ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે).


(૧૧) સીંગલ ગર્લ ચાઈલ્ડ માટે રૂ.૫૦ ના સ્ટેમપ પેપર ઉપર પર સોગંદનામું અને રેશંકાર્ડની નકલ .


(૧૨) શારીરીક વિકલાંગ PH તથા સૈનિક પ્રમાણપત્રો સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત


ખાસ સુચના: પ્રવેશ માન્ય કરાવવા માટે ઉમેદવારે રજુ કરેલ પુરાવાની ચકાસણી દરમ્યાન કે ભવિષ્યમાં રી-ચેક કરતાં પ્રવેશ સમિતિ અથવા કોલેજ દ્વારા ઉમેદવારે જમા કરાવેલ આ પ્રમાણપત્રો અપ્રમાણીત કે ખોટું જણાશે તો ઉમેદવારનો પ્રવેશ જે-તે સેમેસ્ટર માંથી તાત્કાલિક રદ થશે અને પ્રવેશ યથાવત રહેશે નહિ જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.



Website Visits: Visitor Hit Counter